GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં કાયમી પવનોને ગ્રહીય પવનો પણ કહેવાય છે. આપેલ બંને જમીન અને દરિયાની લહેરો કાયમી પવનોનો પ્રકાર છે. આપેલ પૈકી કોઈ નહીં કાયમી પવનોને ગ્રહીય પવનો પણ કહેવાય છે. આપેલ બંને જમીન અને દરિયાની લહેરો કાયમી પવનોનો પ્રકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતની સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા જેવી નદીઓએ ___ જળપરિવાહનો વિકાસ કર્યો છે, વલયાકાર જાળી આકાર ત્રિજ્યા યથાતથા વલયાકાર જાળી આકાર ત્રિજ્યા યથાતથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ફોટોવોલ્ટેઈક કોષોનું નીચેના પૈકી કયું મુખ્ય કાર્ય છે ? સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થર્મલ વિકિરણનું (Thermal radiation) પ્રકાશમાં રૂપાંતર ફોટોનનું સંચય અને સંગ્રહ વોલ્ટેજ લાગુ કરતાં પ્રકાશ આપવો (Release of light upon applied voltage) સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થર્મલ વિકિરણનું (Thermal radiation) પ્રકાશમાં રૂપાંતર ફોટોનનું સંચય અને સંગ્રહ વોલ્ટેજ લાગુ કરતાં પ્રકાશ આપવો (Release of light upon applied voltage) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 20 વસ્તુઓની મૂળ કિંમત x વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે. જો નફો 25% હોય તો x નું મૂલ્ય કેટલું થશે? 12 16 આપેલ પૈકી કોઈ નહીં 24 12 16 આપેલ પૈકી કોઈ નહીં 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 5 પદોનો સરવાળો 363 છે. જો સામાન્ય ગુણોત્તર 1/3 હોય તો પ્રથમ પદ કયું હશે ? આપેલ પૈકી કોઈ નહીં 243 343 145 આપેલ પૈકી કોઈ નહીં 243 343 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. લોકમાન્ય તિલક2. દાદાભાઈ નવરોજી3. ગોપાલકૃષ્ણ ગોખલે4. લાલા લજપતરાય a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશનb. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી c. મરાઠાd. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - a, 2 - c, 3 - d, 4 - b 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - a, 2 - c, 3 - d, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP