ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 316 318 317 315 316 318 317 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? રવિશંકર મહારાજ હંસા મહેતા કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રવિશંકર મહારાજ હંસા મહેતા કનૈયાલાલ મુનશી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા ધીરૂભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરૂભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ? 16 (1) 16 (4) 16 (3) 16 (2) 16 (1) 16 (4) 16 (3) 16 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી સુરેશભાઈ મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સનત મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સનત મહેતા શ્રી વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP