કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1977 વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1971 વર્ષ 1977 વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index વિશ્વના કેટલા દેશોમાં યુવાઓની સ્થિતિને માપે છે ? 191 181 161 171 191 181 161 171 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ? 70 મા 71 મા 73 મા 72 મા 70 મા 71 મા 73 મા 72 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ચકમા અને હાજોંગ સમુદાયો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? બારામુલ્લા પૂંચ પહેલગામ પુલવામા બારામુલ્લા પૂંચ પહેલગામ પુલવામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'વિશ્વ આદિવાસી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 7 ઓગસ્ટ 10 ઓગસ્ટ 8 ઓગસ્ટ 9 ઓગસ્ટ 7 ઓગસ્ટ 10 ઓગસ્ટ 8 ઓગસ્ટ 9 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP