કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ? બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય હાથસાળ (હેન્ડલૂમ) દિવસ ક્યારે મનાવાય છે ? 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહ પરેડમાં ભારતે કેટલામાં ક્રમે સ્ટેડિયમમાં પ્રવેશ લીધો હતો ? 25માં 23માં 22માં 21માં 25માં 23માં 22માં 21માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે. ચોથું બીજું ત્રીજું પ્રથમ ચોથું બીજું ત્રીજું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ? કલમ 433- A કલમ 333- A કલમ 161-A કલમ 172- A કલમ 433- A કલમ 333- A કલમ 161-A કલમ 172- A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન UAE સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન પાકિસ્તાન UAE સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP