ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સતા કોની પાસે છે ? નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? સંરક્ષણ બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ સંરક્ષણ બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1971 વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1969 વર્ષ 1971 વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 70 આવી કોઈ જોગવાઈ નથી 40 55 70 આવી કોઈ જોગવાઈ નથી 40 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? વી.વી.ગીરી બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ વી.વી.ગીરી બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP