GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. રામપરા અભયારણ્ય - નીલગાય, વયુ, ચિંકારા
2. ગાગા વન્યજીવ અભયારણ્ય - ઘોરાડ, શિયાળ
3. જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - ઘોરાડ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ?
1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર.
2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે.
3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ.
4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.

1,2,3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
માત્ર 2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો.

કે.એન. રાજ
જે.એન. ભગવતી
સુખમોય ચક્રબોર્તી
રાજ કૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1350 ચો મી હોય તો, તેની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી હશે ?

15 મીટર
27 મીટર
આપેલ પૈકી એક પણ નહીં
5 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP