ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

જયંતિલાલ ગોહેલ
વિશ્વનાથ ભટ્ટ
આદિલ મન્સૂરી
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

જદુરામ
મનમોહનદાસ રણછોડદાસ
ગોરધન કડિયા
મયારામ શંભુનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

રઢીયાળી રાત
સોરઠ તારાં વહેતાં પાણી
જય સોમનાથ
તુલસી ક્યારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP