કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ નીરજ ચોપરાના સન્માનમાં ક્યા દિવસે જૈવલિન થ્રો ડે મનાવવાની ઘોષણા કરી ?

7 જાન્યુઆરી
7 ઓગસ્ટ
7 જુલાઈ
7 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?
1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત
2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત
૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા
4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 2 અને 4
માત્ર 1 અને ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ?

ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા
આવું એકપણ જૂથ નથી
ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા
ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ?

GSLV-V10
GSLV-P10
GSLV-F10
GSLV-G10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP