કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલ જીતનારની અયોગ્ય જોડી પસંદ કરી.

રવિકુમાર દહિયા - કુસ્તી
નીરજ ચોપરા - ભાલા કૈંક
લવલીના બોગોંહેઈન - બેડમિન્ટન
બજરંગ પુનિયા - કુસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ?

ચીન
કઝાખસ્તાન
તાજિકિસ્તાન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ?

ચીન
શ્રીલંકા
બાંગ્લાદેશ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ?

શ્રી નિતિનભાઈ પટેલ
શ્રી રાજનાથ સિંહ
શ્રી અમિતભાઈ શાહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ક્યું અભિયાન શરૂ કર્યું ?

ઓપરેશન માં ભારતી
ઓપરેશન વંદે ભારત
ઓપરેશન દેવી શક્તિ
ઓપરેશન સાગર પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP