ભૌતિક વિજ્ઞાન (Physics)
જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ___ થાય.

બમણો
આઠ ગણો
ચાર ગણો
ત્રણ ગણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
નીચે આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સમાન છે ?

ઊર્જા અને ટૉર્ક
પાવર અને ઊર્જા
ટૉર્ક અને પાવર
બળ અને કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એ ___ છે.

લઘુઅંતરીય બળ
માત્ર આકર્ષી બળ
માત્ર અપાકર્ષી બળ
આકર્ષી બળ અને અપાકર્ષી બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP