કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં તાઈવાને ક્યા દેશમાં તાઈવાન નામનો ઉપયોગ કરીને તેની પ્રથમ ઓફિસ સ્થાપશે ?

લિથુઆનિયા
અમેરિકા
વેનેઝુએલા
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ કંપનીએ સ્મોલ બિઝનેસ લોન્ચ પહેલ લૉન્ચ કરી ?

ઈન્ટેલ ઈન્ડિયા
ગૂગલ ઈન્ડિયા
માઈક્રોસોફ્ટ ઈન્ડિયા
ફેસબુક ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સુજલામ અભિયાન શરૂ કર્યું ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
ગૃહ મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP