કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'વિશ્વ આદિવાસી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 ઓગસ્ટ 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 10 ઓગસ્ટ 9 ઓગસ્ટ 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી (NIAB)એ ઈન્ડિગૌ (IndiGau) નામની ચિપ લૉન્ચ કરી છે ? બેંગલુરુ પૂણે ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ પૂણે ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? પૂંચ બારામુલ્લા પુલવામા પહેલગામ પૂંચ બારામુલ્લા પુલવામા પહેલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ ડિસ્ક થ્રો કુસ્તી જેવેલિન થ્રો શૂટિંગ ડિસ્ક થ્રો કુસ્તી જેવેલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ મચ્છર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ 22 ઓગસ્ટ 18 ઓગસ્ટ 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ 22 ઓગસ્ટ 18 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day against Nuclear Test) ક્યારે મનાવાય છે ? 31 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP