ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ (વહીવટી પંચ)એટલે ...

ન્યાયિક સંસ્થા
કાયદાનું શાસન
તટસ્થ સંસ્થા
વહીવટી ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?

વડાપ્રધાન
કેન્દ્રીય કાયદા સચિવ
કેન્દ્રીય કાયદા પ્રધાન
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટના સંદર્ભે, હકક અને ફરજ એક સિકકાની બે બાજુ સમાન હોવાને નાતે, હકકનો અર્થ સ્વતંત્રતા / અધિકાર થાય તો, ફરજનો અર્થ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ___ થાય.

સમજ
જવાબદારી
બેજવાબદારી
ભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ?

અનુચ્છેદ -312
અનુચ્છેદ -315
અનુચ્છેદ -310
અનુચ્છેદ -311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP