કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ?

ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા
આવું એકપણ જૂથ નથી
ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા
ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ?

ડિસ્ક થ્રો
હાઇજમ્પ
શૂટિંગ
ભાલાફેંક (જેવીલીન થ્રો)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ભાલા ફેક
ચેસ
બોક્સિંગ
તીરદાંજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઉજ્જવલા– 2 યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. ઉજ્જવલા– 2 યોજના હેઠળ સ્થળાંતર કરનારાઓને LPG સિલિન્ડર મેળવવા માટે રાશનકાર્ડ અથવા એડ્રેસ પ્રૂફ રજૂ કરવાની જરૂર રહેશે નહીં.
2.આ યોજના હેઠળ દરેક LPG જોડાણ માટે BPL પરિવારોને 1600 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
3. ઉજ્જવલા 2.0 લાભાર્થીઓને પ્રથમ રીફિલ અને હોટપ્લેટ વિના મૂલ્યે આપવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP