કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો તેઓ કયા રાજ્યના છે ?

ગુજરાત
દિલ્હી
કલકત્તા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં ‘ફ્રેન્ડશિપ ડે’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

જૂન મહિનાનો પ્રથમ રવિવાર
સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર
જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર
ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP