ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

સમતા જજમેન્ટ
વી.એન. ગોધાવર્દન
ઇન્દ્રસ્વાહનેય કેસ
વિશાખા જજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ?

ચાર વર્ષ
પાંચ વર્ષ
કોઈ નિર્ધારિત મુદ્દત નથી
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે.

સંસદ
ઓડિટર જનરલ
રાષ્ટ્ર પ્રમુખ
ઉપરાષ્ટ્ર પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે ?

35 વર્ષ અને 30 વર્ષ
30 વર્ષ અને 35 વર્ષ
30 વર્ષ અને 25 વર્ષ
25 વર્ષ અને 30 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

લિયાકતઅલી ખાન
સી. ડી. દેશમુખ
આર. કે. સન્મુખમ શેટ્ટી
જહોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP