ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો.

પૃથ્વી
મંદાક્રાંતા
દોહરો
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

યશવંત શુક્લ
ધીરુભાઈ ઠાકર
અમૃતલાલ યાજ્ઞિક
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP