વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વિશે ખરા વિધાનોની ઓળખ કરો. આપેલ બંને PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી. આપેલ પૈકી કોઈ નહીં IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી. આપેલ બંને PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી. આપેલ પૈકી કોઈ નહીં IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તમિલનાડુમાં કૂડનકુલમ પરમાણું ઊર્જા પ્લાન્ટ ___ સાથેના સહયોગથી બંધાયેલો છે. તોશિબા વેસ્ટીંગ હાઉસ અરેવા ROSATOM તોશિબા વેસ્ટીંગ હાઉસ અરેવા ROSATOM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ફ્રી બેઝિક્સ' કોની પહેલ હતી ? ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GIS નું આખું નામ શું છે ? Geographic information system Ganga information system General integrated system Geographically integrated system Geographic information system Ganga information system General integrated system Geographically integrated system ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ? શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એચ.ડી. દેવગોવડા શ્રી આઈ.કે. ગુજરાલ શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એચ.ડી. દેવગોવડા શ્રી આઈ.કે. ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના પ્રથમ સુપર કમ્પ્યૂટરના સંદર્ભે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP