કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દલિત બંધુ યોજના શરૂ કરી છે ? તેલંગાણા બિહાર ઓડિશા મધ્ય પ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ હાથી દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ રાજ્યસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 187 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 41 187 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ઓલિમ્પિકમાં હોકીની રમતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 9 7 8 11 9 7 8 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? કુસ્તી શૂટિંગ જેવેલિન થ્રો ડિસ્ક થ્રો કુસ્તી શૂટિંગ જેવેલિન થ્રો ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? અમેરિકા બ્રિટન જાપાન ભારત અમેરિકા બ્રિટન જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP