વિશ્વની ભૂગોળ (Geography of the world) પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું ધાર્મિક સ્થળ કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે ? રાવિ બિયાસ સતલજ સિંધુ રાવિ બિયાસ સતલજ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? આયર્લેન્ડ ફિનલેન્ડ સ્કોટલેન્ડ બ્રિટન આયર્લેન્ડ ફિનલેન્ડ સ્કોટલેન્ડ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? એશિયા દક્ષિણ અમેરિકા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા એશિયા દક્ષિણ અમેરિકા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ? કેનેડા ઓસ્ટ્રેલિયા નોર્વે વેનેઝુએલા કેનેડા ઓસ્ટ્રેલિયા નોર્વે વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? ચીન ઓસ્ટ્રેલિયા જાપાન બ્રાઝિલ ચીન ઓસ્ટ્રેલિયા જાપાન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા દેશને સૌથી લાંબો દરિયા કિનારો છે ? ઓસ્ટ્રેલિયા કેનેડા યુ.એસ.એ. ભારત ઓસ્ટ્રેલિયા કેનેડા યુ.એસ.એ. ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP