કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આપત્તિ વ્યવસ્થાપન અંગે સમજૂતી કરી છે ? જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ ફ્રાન્સ જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા મંત્રાલય દ્વારા 'PM- DAKSH' પોર્ટલ અને મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રલાય સામાજિક અને ન્યાય અધિકારીક્તા મંત્રાલય શહેરિ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રલાય સામાજિક અને ન્યાય અધિકારીક્તા મંત્રાલય શહેરિ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા પ્રદેશમાંથી ‘ઈનર લાઈન પરમિટ’ની જરૂરિયાત દૂર કરી છે ? વિશાખાપટ્ટનમ ચેન્નઈ દિલ્હી લદાખ વિશાખાપટ્ટનમ ચેન્નઈ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) લાહોર કિલ્લામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને કયા વર્ષે સ્થાપિત કરવામાં આવી હતી ? 2017 2018 2016 2019 2017 2018 2016 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ? મારુતી નંદન વન મહેશ્વર વન રામેશ્વર વન રામવન મારુતી નંદન વન મહેશ્વર વન રામેશ્વર વન રામવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પમ્પા સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP