કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા બાદ કોણ અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા ? હામિદ કરજઈ ઈસહાક હર્ગોજ અમરુલ્લાહ સાલેહ મોહમ્મદ નજીબુલ્લાહ હામિદ કરજઈ ઈસહાક હર્ગોજ અમરુલ્લાહ સાલેહ મોહમ્મદ નજીબુલ્લાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ લોકસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વન રક્ષકોને સેટેલાઈટ ફોનથી સજ્જ કરનારું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યું બન્યું ? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. શ્રી જે.ડી. પરમાર આપેલ પૈકી કોઈ નહીં શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી જે.ડી. પરમાર આપેલ પૈકી કોઈ નહીં શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી ભીખુભાઈ ધામેલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? લક્ષદ્વીપ મણિપુર ત્રિપુરા લદાખ લક્ષદ્વીપ મણિપુર ત્રિપુરા લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1991 વર્ષ 1971 વર્ષ 1977 વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1971 વર્ષ 1977 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP