કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંદર્ભે નીચેના પૈકી વિધાન સાચા છે ?
1. આ અધિનિયમ દ્વારા અનુચ્છેદ 342 (A) (1) અને 342 (A) (2)માં સુધારો કરવામાં આવ્યો છે.
2. આ અધિનિયમમાં અનુચ્છેદ 342 (A) (3)નામનો નવો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો છે.
3. અનુચ્છેદ 342 (A) (3) હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર રકારને OBCની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
4. આ અધિનિયમ અંતર્ગત અનુચ્છેદ 366 (26C) અને 338 (B) (9)માં પણ સુધારો કરવામાં આવ્યો છે.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ?

ઉત્તરાખંડ
હરિયાણા
પંજાબ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતના રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ?

સ્વિમિંગ
બેડમિન્ટન
રેસલિંગ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં રામસર સાઈટનો દરજ્જો મેળવનાર ભિંડાવાસ ક્યા રાજ્યમાં સ્થિત છે ?

સિક્કિમ
ઉત્તરાખંડ
રાજસ્થાન
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP