કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ? 100 લાખ કરોડ 50 લાખ કરોડ 60 લાખ કરોડ 80 લાખ કરોડ 100 લાખ કરોડ 50 લાખ કરોડ 60 લાખ કરોડ 80 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વનું સૌપ્રથમ સ્વચ્છ પરમાણુ રિએક્ટર ક્યા દેશમાં સક્રિય થશે ? સિંગાપુર જાપાન ભારત ચીન સિંગાપુર જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ? અંબાજી મંદિર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સોમનાથ મંદિર અંબાજી મંદિર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સોમનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સમગ્ર શિક્ષા યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવાઈ ? વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાયફલ શૂટિંગમાં કયો મેડલ જીત્યો ? બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર ગોલ્ડ બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર ગોલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના 25મા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGN) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાહુલ શર્મા દીપક મિશ્રા દીપકદાસ મનહર પ્રસાદ રાહુલ શર્મા દીપક મિશ્રા દીપકદાસ મનહર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP