કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત ઉર્જા આયાત પાછળ કેટલા રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે ? 12 લાખ કરોડ 8 લાખ કરોડ 20 લાખ કરોડ 15 લાખ કરોડ 12 લાખ કરોડ 8 લાખ કરોડ 20 લાખ કરોડ 15 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પમ્પા સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 122 130 141 181 122 130 141 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી અમિતભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ પંજાબ કેરળ હરિયાણા ઉત્તરાખંડ પંજાબ કેરળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 4 ઓગસ્ટ 2021ના રોજ RBIના જણાવ્યા અનુસાર રેપોરેટ ___ પર યથાવત રાખવામાં આવ્યો છે ? 3.25% 3.00% 4.00% 4.25% 3.25% 3.00% 4.00% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP