કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજયે 17 સપ્ટેમ્બરને સામાજિક ન્યાય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો ? મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) G20 માટે ભારતના શેરપા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પીયૂષ ગોયલ મનસુખ માંડવિયા એસ. જયશંકર અમિત શાહ પીયૂષ ગોયલ મનસુખ માંડવિયા એસ. જયશંકર અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી બિરેન્દરસિંહ ઘનોઆ શ્રી વિવેક રામ ચૌધરી શ્રી કરમબિર સિંઘ શ્રી બિપિન રાવત શ્રી બિરેન્દરસિંહ ઘનોઆ શ્રી વિવેક રામ ચૌધરી શ્રી કરમબિર સિંઘ શ્રી બિપિન રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સુહાસ યતિરાજ ટોકયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી બન્યા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે. ટેબલ ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ભાલાફેંક (જેવીલીન થ્રો) બેડમિન્ટન ટેબલ ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ભાલાફેંક (જેવીલીન થ્રો) બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના મોટા રાજ્યોમાં અંતિમ ક્રમે કયું રાજ્ય છે ? બિહાર છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP