કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ઈન્દોર હૈદરાબાદ નવી દિલ્હી પુણે ઈન્દોર હૈદરાબાદ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને યંગ પ્રોફેશનલ્સ સ્ટીમ લૉન્ચ કરી ? ફ્રાન્સ UK જાપાન અમેરિકા ફ્રાન્સ UK જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ બ્રેઈલ દિવસ (World braille Day) ક્યારે મનાવાય છે ? 9 જાન્યુઆરી 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 8 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાન્યુઆરી 2023થી એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ ક્યા દેશને સોપવામાં આવ્યું છે ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ? UNICEF વર્લ્ડ બેંક ADB FAO UNICEF વર્લ્ડ બેંક ADB FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) અંતર્ગત ભારતના કેટલા સ્મારકો સુરક્ષિત છે ? 4578 3693 1500 3500 4578 3693 1500 3500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP