કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ? બાગસર કિલ્લામા લાલ કિલ્લામા માલોટ કિલ્લામા લાહોર કિલ્લામા બાગસર કિલ્લામા લાલ કિલ્લામા માલોટ કિલ્લામા લાહોર કિલ્લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ પોલિસી અંતર્ગત જૂના વાહનોએ ફરીથી નોંધણી કરતા ફિટનેસ ટેસ્ટ પાસ ક૨વી પડશે.2.આ પોલિસી અંતર્ગત 15 વર્ષથી જૂના સરકારી વ્યાપારી વાહનો અને 20 વર્ષથી જૂના ખાનગી વાહનો રદ્દ કરવામાં આવશે.3. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25%ની છૂટ આપવામાં આવશે.જ્યારે કોમીર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાંથી 15% ની છૂટ આપવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો તાજેતરમાં રામસર સાથે તાજેતરમાં રામસર સાઈટની 1 સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 1, 2 અને 3 ફક્ત 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? મુંબઈ રિયો-ડિ-જાનેરો દિલ્હી તેમનું કોઈ મુખ્ય મથક નથી મુંબઈ રિયો-ડિ-જાનેરો દિલ્હી તેમનું કોઈ મુખ્ય મથક નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને ક્ષમાદાન અંગેની સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ - 72 અનુચ્છેદ – 82 અનુચ્છેદ – 161 અનુચ્છેદ – 261 અનુચ્છેદ - 72 અનુચ્છેદ – 82 અનુચ્છેદ – 161 અનુચ્છેદ – 261 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સમગ્ર શિક્ષા યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવાઈ ? વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP