કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ?

6 જૂન, 2002
6 જૂન, 2001
6 જૂન, 2003
6 જૂન, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતના 25મા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGN) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

દીપક મિશ્રા
દીપકદાસ
રાહુલ શર્મા
મનહર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP