કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક ગ્રોથ સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?

શ્રી બીરેન સિંઘ
શ્રી એન. કે. સિંઘ
શ્રી બલબીર સિંઘ
શ્રી એમ. કે. સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેત૨માં ક્યા રાજ્યે માઈક્રોફાઈનાન્સ પ્રોત્સાહન અને રાહત યોજનાની ઘોષણા કરી છે ?

આસામ
અરુણાચલ પ્રદેશ
હરિયાણા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોંકણ યુદ્ધ અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ?

ભારત - ફ્રાન્સ
ભારત - સાઉદી અરેબિયા
ભારત - યુનાઈટેડ કિંગ્ડમ
ભારત - બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતમાં ‘જ્હોન્સન & જ્હોન્સન’ કોરોના રસીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રસી અમેરિકાની ‘જ્હોન્સન & જ્હોન્સન’ કંપનીની પેટા કંપની જેન્સન દ્વારા વિકસાવવામાં આવી છે.
2. આ રસીને જેન્સન કોવિડ– 19 રસી' (Janssen COVID-19 Vaccine) તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ રસી હ્યુમન એડેનો વાયરસના આધારે વિકસિત વાયરલ વેકટર રસી છે.
4. આ રસી માત્ર એક જ ડોઝમાં આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં RBIએ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે 'FI- Index'ની શરૂઆત કરી છે. આ FI-Indexનું પૂરું નામ જણાવો.

Financial inclusion Index.
Future India Index
Financial India Index
Future Inclusion Index

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સંસ્કૃતને સત્તાવાર ભાષા ઘોષિત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

બિહાર
ઉત્તર પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP