વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વ્હીલર દ્રીપ ક્યા રાજયના કિનારે આવેલો છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ? રક્ષામંત્રી કેબિનેટ સચિવ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રક્ષામંત્રી કેબિનેટ સચિવ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? ક્રિષ્ના શ્રીસ્ટી કાવેરી મોહિની ક્રિષ્ના શ્રીસ્ટી કાવેરી મોહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી. આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ હલકું પાણી (light water) ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ હલકું પાણી (light water) ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે ? CARTOSAT આર્યભટ્ટ EDUSAT RISAT CARTOSAT આર્યભટ્ટ EDUSAT RISAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP