વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ, 2016માં ભારતના શસસ્ત્ર સેનાના પ્રમુખ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ક્યા યુદ્ધ જહાજમાં સવાર થયા હતા ?

INS વિરાટ
INS વિક્રમાદિત્ય
INS સુમિત્રા
INS હદેઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

વિક્રાંત અને વિક્રમ
આપેલ માંથી એક પણ નહિ
ગંગોત્રી અને કરૂણા
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP