વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?
(i) માહિતી પ્રસારણ
(ii) સંદેશા વ્યવહાર
(iii)વનીકરણનો ખ્યાલ
(iv)હવામાનનો ખ્યાલ

i,ii અને iv
ii, iii અને iv
i અને ii
માત્ર iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
2015-2019 દરમિયાન ભારતને 5000 મેટ્રિક ટન પરમાણુ ઇંધણ (Nuclear Fuel) પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે ?

તાઝીકિસ્તાન
કઝાકિસ્તાન
ઉઝબેકિસ્તાન
યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના કયા પ્રથમ રાજ્યએ ઈન્ટરનેટ ઉપલબ્ધિને (Access to internet)મૂળભૂત માનવ હક્ક તરીકે જાહેર કર્યો છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
પંજાબ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ?

અટલબિહારી વાજપેઈ
ડૉ.કલામ
અવિનાશ ચંદર
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિજિટલ લોકર વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
આ સુવિધા હેઠળ e-sign સુવિધા આપવામાં આવી રહી છે.
ડિજિટલ લોકર પહેલ હેઠળ પબ્લિક ક્લાઉડની સુવિધા આપવામાંમાં આવી રહી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP