કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યની બે મહિલાઓને ‘મદુર ફ્લોર મેટ’ના નિર્માણ માટે રાષ્ટ્રીય હસ્તશિલ્પ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

રાજસ્થાન
૫.બંગાળ
મહારાષ્ટ્ર
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ 'ડોરસ્ટેપ હેલ્થકેર' યોજનાનો પ્રારંભ કર્યો છે ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સ્માર્ટ બેન્કિંગ માટે EASEની કેટલામી આવૃત્તિ લોન્ચ કરી છે ?

2.0 (બીજી)
4.0 (ચોથી)
5.0 (પાંચમી)
3.0 (ત્રીજી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું ?

ગુજરાત
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ક્યા મંત્રાલય દ્વારા 'PM- DAKSH' પોર્ટલ અને મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે ?

મહિલા અને બાળ વિકાસ મંત્રલાય
કાપડ મંત્રાલય
શહેરિ વિકાસ મંત્રાલય
સામાજિક અને ન્યાય અધિકારીક્તા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોલંબો સુરક્ષા પરિષદ અંતર્ગત યોજાયેલી બેઠકમાં કયા દેશે નિરિક્ષક તરીકે ભાગ લીધો હતો ?

સેશલ્સ
મોરેશિયસ
બાંગ્લાદેશ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP