વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની પ્રથમ ત્રણ મહિના ફાઈટર પાયલટમાં નીચેના પૈકી કોનો સમાવેશ નથી થતો ?

ભાવના કાંત
અવની ચતુર્વેદી
મોહાના સિંઘ
સોહા અક્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પવન ઊર્જા ઉત્પાદન બાબતે નીચેના રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો.

તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન
તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન
રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર
રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP