વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી.

હલકું પાણી (light water)
બેરિલિયમ
ગ્રેફાઈટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્રહ્મોસની લાક્ષણિક્તાઓ પસંદ કરો.
(i) તે સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે.
(ii) તેની મારકક્ષમતા 290 કિ.મી. છે.
(iii)તેમાં રામજેટ(RAMJET) એન્જિનનો ઉપયોગ કરાયો છે.

માત્ર ii
i અને ii
માત્ર ii અને iii
i, ii, અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તબીબી ક્ષેત્રે લખાયેલો વિશ્વનો પ્રથમ ગ્રંથ કોને માનવામાં આવે છે ?

આરોગ્ય મંજરી
ચિકિત્સા સંગ્રહ
વૃક્ષ આયુર્વેદ
આત્રેય સંહિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP