વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રેડફલેગ વાયુસેના અભ્યાસ ભારત તથા ___ ની વાયુસેનાવચ્ચે આયોજિત સંયુક્ત સૈન્યાભ્યાસ છે. બ્રિટન USA રશિયા જર્મની બ્રિટન USA રશિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ? 20 મીટર 10 સેમી 1 મીટર 2 મીટર 20 મીટર 10 સેમી 1 મીટર 2 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ બંને SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1975માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ? વ્યાસ શંકરાચાર્ય આર્યભટ્ટ રોહિણી વ્યાસ શંકરાચાર્ય આર્યભટ્ટ રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રૂઝ મિસાઈલ(Cruise missile)વિશે કઈ બાબતો સાચી છે ? આપેલ તમામ તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. આપેલ તમામ તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રદ્યુમ્ન' એ શું છે ? એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP