ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મેવાડનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

ધરાસણા સત્યાગ્રહ
હિંદ છોડો આંદોલન
દાંડીકૂચ ચળવળ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

મહમદ તુઘલખ
ફિરોજશાહ તુઘલખ
ગ્યાસુદ્દીન તુઘલખ
તાજુદ્દીન તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

નવાનગર
પાલનપુર
બાલાસિનોર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP