વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તેજસ વિશે ખોટા વિધાનો પસંદ કરો. આપેલ બંને તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે, તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે, તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં સ્વદેશ નિર્મિત પ્રથમ સબમરીન કઈ હતી ? INS શાલ્કી INS જલપરી INS પ્રહાર INS ચક્ર INS શાલ્કી INS જલપરી INS પ્રહાર INS ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘જરા યાદ કરો કુરબાની' કઈ ઘટના સાથે સંકળાયેલ કાર્યક્રમ છે ? નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા પ્રથમ અણુ પરિક્ષણ કરવામાં આવેલ હતુ ત્યારે વડાપ્રધાન કોણ હતા ? લાલ બહાદુર શાસ્ત્રી વી.પી.સિંહ ગુલઝારીલાલ નંદા શ્રીમતી ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી વી.પી.સિંહ ગુલઝારીલાલ નંદા શ્રીમતી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ બંને વિશાખા પટ્ટનમમાં આયોજિત આ ફિલટ રિવ્યુ ભારતના પૂર્વ કિનારે આયોજિત પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ હતો. આપેલ પૈકી કોઈ નહીં તેમાં કુલ 50 દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો. આપેલ બંને વિશાખા પટ્ટનમમાં આયોજિત આ ફિલટ રિવ્યુ ભારતના પૂર્વ કિનારે આયોજિત પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ હતો. આપેલ પૈકી કોઈ નહીં તેમાં કુલ 50 દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IBSAMAR-2016 નૌસેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો ? બ્રાઝિલ ભારત દક્ષિણ આફ્રિકા માલદિવ્સ બ્રાઝિલ ભારત દક્ષિણ આફ્રિકા માલદિવ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP