ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? ધોળાવીરા રાણપુર ભુજ રોજડી ધોળાવીરા રાણપુર ભુજ રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? આઠ બાર નવ ચાર આઠ બાર નવ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ? ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વિમલમંત્રીએ સિદ્ધરાજ જયસિંહે ત્રિભુવનપાળે મીનળ દેવીએ વિમલમંત્રીએ સિદ્ધરાજ જયસિંહે ત્રિભુવનપાળે મીનળ દેવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1917 1930 1920 1918 1917 1930 1920 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP