વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ? અટીરા આઈ.આર.એસ. ઈસરો આઈ.એસ.એસ. અટીરા આઈ.આર.એસ. ઈસરો આઈ.એસ.એસ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (NIC) ભારત સરકારના ક્યાં વિભાગ હેઠળ કાર્યરત છે ? ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા દર ___ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર આયાત-નિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે છે. 3 4 2 5 3 4 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'અસ્ત્ર' વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં અસ્ત્ર સુપરસોનિક મિસાઈલ છે. આપેલ બંને તેમાં BVRAAM(Beyond Visual Range Air to Air Missile) ટેકનોલોજી જોડેલી છે. આપેલ પૈકી કોઈ નહીં અસ્ત્ર સુપરસોનિક મિસાઈલ છે. આપેલ બંને તેમાં BVRAAM(Beyond Visual Range Air to Air Missile) ટેકનોલોજી જોડેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP