વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘અકુલા સબમરીન‘ કે જે ભારતે રશિયા પાસેથી ભાડે મેળવેલી છે તેને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

INS અરિહંત
INS અભિમન્યુ
INS ચક્ર
INS અરિધમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___

અવકાશ સંશોધન
માહિતી પ્રસારણ
આબોહવાનો અભ્યાસ
સૈન્ય સંચાર સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'અટીરા' ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વોટર હાર્વેસ્ટિંગ
પેટ્રોલિયમ રિફાઈનરી
ટેલિકોમ્યુનિકેશન
ટેક્સટાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP