વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સબમરીન દિવસની ઉજવણી ક્યારે થાય છે 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 16 ડિસેમ્બર 26 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 16 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ? પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન શ્રી નિવાસ રામાનુજ પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન શ્રી નિવાસ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "આકાશ", "અસ્ત્ર" અને "નિર્ભય" નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે ? રડાર લડાકુ વિમાન સબમરીન મિસાઈલ રડાર લડાકુ વિમાન સબમરીન મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણના ત્રીજા ખાસ ચરણમાં કયા ભારતીય વડાપ્રધાનને પરમાણુ હથિયાર મુક્ત અને અહિંસામુક્ત વિશ્વ માટેનો પ્લાન પ્રસ્તાવિત કર્યો ? જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી આઈ. કે. ગુજરાલ જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી આઈ. કે. ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ? યુ.એસ.એ. ઈઝરાઈલ રશિયા ફ્રાંસ યુ.એસ.એ. ઈઝરાઈલ રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? બુધ મંગળ ગુરુ શુક્ર બુધ મંગળ ગુરુ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP