વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં સ્વદેશ નિર્મિત પ્રથમ સબમરીન કઈ હતી ? INS પ્રહાર INS શાલ્કી INS ચક્ર INS જલપરી INS પ્રહાર INS શાલ્કી INS ચક્ર INS જલપરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ કેમિક્લ લેબોરેટરી (NCL)નું વડુમથક ક્યાં આવેલું છે ? હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગ્લોર પૂણે હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગ્લોર પૂણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ? આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વીરશક્તિ આઈ.એન.એસ. કોલકાતા આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વીરશક્તિ આઈ.એન.એસ. કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો. આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ? પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો જળવાયું પરિવર્તનની તહેર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો જળવાયું પરિવર્તનની તહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં સૌથી વધુ રિફાઈનરી કઈ કંપનીની છે ? ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP