વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આધુનિક કમ્પ્યૂટરના પિતા ___ ને ગણવામાં આવે છે. ચાર્લ્સ બેબેઝ અડા અગસ્ટા હર્મન હોલોરિથ બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ અડા અગસ્ટા હર્મન હોલોરિથ બ્લેઝ પાસ્કલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે દેશની મદદ મેળવી હતી ? એક પણ નહીં ફાન્સ અમેરિકા રશિયા એક પણ નહીં ફાન્સ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં(જૂન, 2016માં)ભારતે હેગ કોડ ઓફ કન્ડક્ટ (HCOC) પર હસ્તાક્ષર કર્યા છે.આ એગ કોડ કન્ડક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુરુત્વતરંગોની સમજૂતિ કોણે રજૂ કરી હતી ? ગેલોલિયો મેક્સવેલ સર આઈઝેક ન્યૂટન આઈનસ્ટાઈન ગેલોલિયો મેક્સવેલ સર આઈઝેક ન્યૂટન આઈનસ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રતિ વર્ષે પ્રખ્યાત ‘ભટનાગર એવોર્ડ’ કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ TIFR CSIR નેશનલ કેમિકલ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ TIFR CSIR નેશનલ કેમિકલ લેબોરેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "k-missiles" (કે મિસાઈલ્સ) વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં DRDO દ્વારા આ વર્ગની મિસાઈલનો વિકાસ બ્લેક પ્રોજેક્ટ ( Black Project) દ્વારા કરાયો છે. સબમરિન દ્વારા પ્રક્ષેપિત થઈ શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં DRDO દ્વારા આ વર્ગની મિસાઈલનો વિકાસ બ્લેક પ્રોજેક્ટ ( Black Project) દ્વારા કરાયો છે. સબમરિન દ્વારા પ્રક્ષેપિત થઈ શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP