વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રોજેક્ટ લૂન' શું છે ? ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું ? પ્રાબદા લાયકા સ્પૂટનિક એપોલો પ્રાબદા લાયકા સ્પૂટનિક એપોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ભારતની પ્રથમ (Multi-wavelenght space observatory) કઈ હતી ? ચંદ્રયાન -1 માર્સ ઓર્બિટર મીશન (MOM) એસ્ટ્રોસેટ (ASTROSAT) આદિત્ય -L1 ચંદ્રયાન -1 માર્સ ઓર્બિટર મીશન (MOM) એસ્ટ્રોસેટ (ASTROSAT) આદિત્ય -L1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી “એરોસ્ટેટ" ની ઓળખ કરો.(i) નક્ષત્ર(ii) સમર્થ (iii)આકાશદીપ i, iii અને iv માત્ર ii i અને iii ii અને iii i, iii અને iv માત્ર ii i અને iii ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે ? બિકાનેર જબલપુર કામૂથી હિસાર બિકાનેર જબલપુર કામૂથી હિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ? INSAT ફોબોસ રોહીણી શ્રોસ INSAT ફોબોસ રોહીણી શ્રોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP