વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિજિટલ લોકરના લોગોનું સૂત્ર શું છે ? Your Documents, anywhere, anytime Your Documents, anytime, anywhere My Documents, anywhere, anytime My Documents, anytime, anywhere Your Documents, anywhere, anytime Your Documents, anytime, anywhere My Documents, anywhere, anytime My Documents, anytime, anywhere ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ કેમિક્લ લેબોરેટરી (NCL)નું વડુમથક ક્યાં આવેલું છે ? બેંગ્લોર પૂણે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લોર પૂણે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જાનો 2022 સુધીનો લક્ષ્યાંક કેટલો છે ? 65 GW 45 GW 50,000 MW 60,000 MW 65 GW 45 GW 50,000 MW 60,000 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટરનેશનલ ફિલટ રિવ્યુ, 2016ના શુભંકર તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ? ડોલ્ફિન ફાલ્કન (બાજ) હાથી વ્હેલ ડોલ્ફિન ફાલ્કન (બાજ) હાથી વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો. તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP