ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભયઘાટ' કોની સમાધિ છે ? ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી લાલબહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી લાલબહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ? બાબુભાઇ જે.પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ બાબુભાઇ જે.પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. ગાંધાર શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી દ્રવિડ શૈલી ગાંધાર શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી દ્રવિડ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? જહાંગીર શાહજહાં અકબર હુમાયુ જહાંગીર શાહજહાં અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ? વજીર પાયદળના વડા રાજાના અંગત મદદનીશ નૌસેનાના વડા વજીર પાયદળના વડા રાજાના અંગત મદદનીશ નૌસેનાના વડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'નવઘણ રા'કવાત રા'માંડલિક રા’દેઘણ રા'નવઘણ રા'કવાત રા'માંડલિક રા’દેઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP