વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફેબ્રુઆરી 2017માં ઈસરો દ્વારા 104 ઉપગ્રહો છોડવામાં આવેલ છે, તેમાં ભારત સિવાય કયા દેશોના ઉપગ્રહો હતા ?

ધી નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ
આપેલ તમામ
અમેરિકા અને ઈઝરાયેલ
આપેલ માંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
GSLV mk-3 વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ભારત દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી ક્રયોજેનિક એન્જિન CE 20 નો તેમાં ઉપયોગ થાય છે.
GSAT 6 ને GSLV mk3 દ્વારા સફળ રીતે પ્રસ્થાપિત કરાયેલ છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મંગળ મિશનના જોડેલા લિમન આલ્ફા ફોટોમીટરનો ઉપયોગ છે.

મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા
સપાટીનું તાપમાન માપવા
બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે
મિથેનનો ખ્યાલ મેળવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો

અવકાશ આયોગની રચના
એક પણ નહીં
ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના.
ઈસરોની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP