વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 300 બિલિયન ટન 320 બિલિયન ટન 280 બિલિયન ટન 340 બિલિયન ટન 300 બિલિયન ટન 320 બિલિયન ટન 280 બિલિયન ટન 340 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં 31 ડિસેમ્બર, 2016ના રોજ ભારતની અણુ ઘડિયાળ (Atomic Clock)માં લીપ સેકન્ડનો ઉમેરો કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો ? નેશનલ ફિઝિકલ લેબોરેટરી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેશનલ ફિઝિકલ લેબોરેટરી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "k-missiles" (કે મિસાઈલ્સ) વિશે ખરા વિધાનો ચકાસો. DRDO દ્વારા આ વર્ગની મિસાઈલનો વિકાસ બ્લેક પ્રોજેક્ટ ( Black Project) દ્વારા કરાયો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સબમરિન દ્વારા પ્રક્ષેપિત થઈ શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ છે. DRDO દ્વારા આ વર્ગની મિસાઈલનો વિકાસ બ્લેક પ્રોજેક્ટ ( Black Project) દ્વારા કરાયો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સબમરિન દ્વારા પ્રક્ષેપિત થઈ શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યોગસૂત્રની રચના કોણે કરી હતી ? ભારદ્વાજ ચક્રપાણિદત્ત પારાશય પતંજલિ ભારદ્વાજ ચક્રપાણિદત્ત પારાશય પતંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્ષ ક્યાં આવેલું છે હૈદરાબાદ મુંબઈ જયપુર બેંગલોર હૈદરાબાદ મુંબઈ જયપુર બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનાં પી.એસ.એલ.વી.ની 39મી ઉંડાણમાં (PSLV-C37) ભારતનાં બે નેનો ઉપગ્રહની સાથેનાં અન્ય 101 સહયાત્રી ઉપગ્રહ કયા કયા દેશના હતા ? યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે. યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP